જૂનાગઢના ૭૧ વર્ષીય ચંપાબાને ૨૭મે, ૨૦૨૪ના રોજ આવેલ બ્રેઈન સ્ટ્રોકના એટેક બાદ તેઓનું જમણું અંગ લકવાગ્રસ્ત બન્યું હતું. ૭૧ વર્ષની ઉંમર સુધી ખુબજ સક્રિય અને સ્વતંત્ર જીવન જીવવા ટેવાયેલા ચંપાબાને લકવાએ પથારીગ્રસ્ત બનાવી દીધા હતા. જે તેઓને તેમજ તેઓના પરિવારને જરાપણ સ્વીકાર્ય નહતું. જેથી ૧૨ દિવસના હોસ્પિટલાઈઝેશન બાદ મિશન હેલ્થનો રેફ્રન્સ મળતા, બાને તુરંતજ મિશન હેલ્થ ખાતે લાવવામાં આવ્યા.
ચંપાબાની સાજા થઇ, ૭૧ વર્ષે સ્વતંત્ર જીવન જીવવાની ધગશ અને મિશન હેલ્થ ખાતે આપવામાં આવેલ ન્યુરો રોબોટિક્સ સારવારથી, માત્ર ૧૫ દિવસમાં તેઓ સહારા સાથે ચાલતા તેમજ હાથની તમામ મુવમેન્ટ જાતે કરતા થયા. જયારે માત્ર ૧ મહિનાની સારવારમાં તેઓ સ્વતંત્ર રીતે ચાલતા અને તમામ રોજિંદા કર્યો આપમેળે કરતા થયા!
અમદાવાદ(ગુજરાત)ખાતે આવેલું મિશન હેલ્થ એ એશિયાનું સૌથી એડવાન્સ્ડ ફિઝીયોથેરાપી-રિહેબ સેન્ટર છે.
મિશન હેલ્થમાં રહેવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે
www.missionhealth.co.in - call or Whats App : +91 76000 29090

