પાકિસ્તાને ફરી ચીન પાસે રૂ. 2 બિલિયન ડોલરની ભીખ માગી

Wednesday 31st January 2024 05:40 EST
 
 

ઈસ્લામાબાદ: આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાને ચીન પાસે ફરી  2 અબજ ડોલરની ભીખ માગી છે. પાક. કાર્યકારી પ્રધાનમંત્રી અનવર ઉલ હક કાકરે ચીની વડાપ્રધાન લી કિયાંગને પત્ર લખી વિનંતી કરી છે કે, 23 માર્ચે ચીનના દેવા માટેનો સમય પૂરો થતાં રોલ ઓવર કરવામાં આવે. કાકરે પત્રમાં પાક.ની મદદ બદલ ચીનનો આભાર વ્યક્ત કર્યો છે.


comments powered by Disqus