કમરની ગાદીના નસ પરના દબાણથી વહીલચેરગ્રસ્ત બનેલ પૂનાના 67 વર્ષીય ચેતનાબેન, મિશન હેલ્થની સારવાર બાદ 30 મિનિટ ચાલતા થયા

પૂનાના સ્પાઈન સર્જનોએ ચેતનાબેન, સ્પાઈન સર્જરી વગર ઉભા પણ રહ્યી નહીં શકે તેમ જણાવેલું

Wednesday 03rd January 2024 08:06 EST
 
 

પૂનાના 67 વર્ષીય ચેતનાબેન વસાવડા છેલ્લા 4 વર્ષથી કમરના દુખાવાથી ત્રસ્ત હતા. ધીમે ધીમે દુખાવો એટલી હદ વધી ગયો કે, 7 મી સપ્ટેમ્બર 2022 ના રોજ તેઓ પથારીમાંથી ઉભાજ ના થઇ શક્યા. તેમનો ડાબો પગ કામ કરતો બંધ થઇ ગયો અને તેઓ વ્હીલચેરગ્રસ્ત બન્યા.  
કમરનો MRI કરાવતા તેમને કમરના L3-L4 , L4-L5 અને L5-S1 લેવલની ગાદી બહાર આવી નસ પર દબાણ કરતી હોવાનું જાણવા મળ્યું અને જેની માટે તેઓને પૂનાના ડોક્ટરો દ્વારા સ્પાઈનની  સર્જરી એક માત્ર વિકલ્પ છે, તેવું જણાવવામાં આવ્યું. પરંતુ ચેતનાબેન સર્જરી માટે તૈયાર નોહતા.
એટલામાંજ  અમદાવાદ સ્થિત તેઓની દીકરીને મિશન  હેલ્થની જાણ થતા તેઓએ તુરંતજ મિશન હેલ્થની મુલાકાત લઇ, એડવાન્સ્ડ સ્પાઇન રિહેબ શરૂ કર્યું.  જેમાં આપવામાં આવેલ નોન સર્જીકલ સ્પાઈનલ ડીકમ્પ્રેશનથી મણકાની વચ્ચેથી બહાર આવેલી ગાદીને તેના મૂળ સ્થાને પાછી લઇ કમરનો- પગનો દુખાવો અને ઝણઝણાટીમાં રાહત મેળવી. થીલ થેરાપીથી નસના  દબાયેલા કોષોને ફરીથી એકટિવ બનાવાયા. એડવાન્સ્ડ કોર સ્ટેબિલિટી અને રેઝીસ્ટેડ ટ્રેનિંગથી સ્પાઇન તેમજ પગના સ્નાયુને મજબૂત બનાવાયા અને 40 દિવસની સારવારના અંતે તેઓ કમર અને પગની તમામ તકલીફોથી મુક્ત થઇ, વ્હીલચેર ત્યજી 30 મિનિટ ચાલતા થયા !!

અમદાવાદ(ગુજરાત)ખાતે આવેલું મિશન હેલ્થ એ એશિયાનું સૌથી એડવાન્સ્ડ ફિઝીયોથેરાપી-રિહેબ સેન્ટર છે

 મિશન હેલ્થમાં રહેવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છેwww.missionhealth.co.in -  Phone or Whatsapp : +91 76000 29090 


comments powered by Disqus