નવી દિલ્હીઃ પાકિસ્તાન સ્થિત પૌરાણિક શારદા મદિર પરિસર પર પાકિસ્તાની સૈન્યએ કબજો કરી લીધો છે, જેને કારણે મંદિર સમિતિ અને હિન્દુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ સ્થાનિક હિન્દુઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારત સરકારને દખલ દેવા અપીલ કરી છે. મંદિર સમિતિના સંસ્થાપક રવિન્દર પંડિતે બેંગલુરુમાં કહ્યું કે, પાકિસ્તાની સૈન્યએ પ્રસિદ્ધ શારદા મંદિર પરિસર પર કબજો કરી લીધો છે. આ મંદિરને લઈને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં પણ મામલો ચાલી રહ્યો હતો,

