વન્યજીવોના અભ્યાસુ કુંવર શિવભદ્વસિંહનું નિધન

Wednesday 05th June 2024 05:11 EDT
 
 

ભાવનગરઃ ભાવનગરના રાજવી મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના નાના પુત્ર મહારાજ કુંવર શિવભદ્રસિંહજીનું 31 મેએ 91 વર્ષની વયે નિધન થતાં ભાવનગરમાં શોકમાં ડૂબી ગયું. પ્રખર પક્ષીવિદ્ અને વન્યજીવોના અભ્યાસુ મહારાજ કુમાર શિવભદ્ર સિંહજીનો જન્મ 23 ડિસેમ્બર 1933S નીલમબાગ પેલેસના લાલ બંગલોમાં થયો હતો.


    comments powered by Disqus