અમદાવાદના ૫૫ વર્ષીય ગૃહિણીએ ૪ વર્ષ જુના ઘૂંટણના દુખાવામાંથી, મિશન હેલ્થની સારવારથી સંપૂર્ણ રાહત મેળવી

Wednesday 06th March 2024 06:59 EST
 
 

અમદાવાદના ૫૫ વર્ષીય ગૃહિણી મનીષાબેન વોરા છેલ્લા ૪ વર્ષથી ઘૂંટણના ઘસારાથી થતા દુખાવાથી પીડાઈ રહ્યા હતા. તેઓને ચાલવામાં તેમજ સીડી ચઢવા ઊતરવામાં બંને ઘૂંટણમાં પુષ્કળ દુખાવો થતો હતો. ઘૂંટણની મુવમેન્ટ કરવામાં ઘૂંટણમાંથી સતત કટ-કટ અવાજ આવતો હતો. આ દુખાવા જ્યાં સુધી દવાઓ લેતા, ત્યાં સુધી સારું રહેતું પરંતુ ત્યારબાદ દુખાવો યથાવત્ત રહેતો.
આ દુખાવામાંથી તેઓ છુટકારો મેળવવા માગતાજ હતા અને એટલામાંજ તેઓને મિશન હેલ્થની જાણ થઈ. તેઓએ તુરંતજ મિશન હેલ્થનો સંપર્ક સાધી, એડવાન્સ્ડ ફિઝિયોથેરાપી શરૂ કરી. અહીં આપવામાં આવેલ એડવાન્સ્ડ રેપ્ટર ૩૦, સ્ટિમ્યુલેશન, સ્ટ્રેન્થનીન્ગ કસરતો, પ્રોપ્રિઓસેપ્ટિવ - બેલેન્સ ટ્રેઇનિંગના માત્ર ૩૦ દિવસમાં મનીષાબેને ૪ વર્ષ જુના ઘૂંટણના દુખાવામાં સંપૂર્ણ રાહત મેળવી, દુખાવારહિત ઉભા રહેવા, ચાલવા તેમજ
સીડી ચઢવા ઉતરવા સક્ષમ બન્યા !

અમદાવાદ(ગુજરાત)ખાતે આવેલું મિશન હેલ્થ એ એશિયાનું સૌથી એડવાન્સ્ડ
ફિઝીયોથેરાપી-રિહેબ સેન્ટર છે
 મિશન હેલ્થમાં રહેવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે

www.missionhealth.co.in -  call     or whats app : +91 76000 29090


comments powered by Disqus