સાઉથ કોરિયામાં વિમાન દુર્ઘટનામાં 181 મુસાફરનાં મોત

Thursday 02nd January 2025 02:30 EST
 
 

સિઓલઃ સાઉથ કોરિયામાં યુઆન એરપોર્ટ ખાતે રવિવારે જેજુ એરનું એક વિમાન કેશ થઈ જતાં 175 પ્રવાસીઓ તેમજ ક્રૂ સહિત 181 લોકોનાં મોત થયાં છે. રાહત અને બચાવ ટુકડી દ્વારા 2 લોકોને આબાદ બચાવાયા હતા, 11 મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. આ ઘટના બાદ અઝરબૈજાનનું એક વિમાન પણ તૂટી પડ્યું હતું, જેમાં 38 લોકોનાં મોત થયાં છે.


comments powered by Disqus