સાઉદીના ડોક્ટરે ક્રિસમસ માર્કેટમાં ભીડને કારથી કચડીઃ 5 મોત

Thursday 02nd January 2025 02:30 EST
 
 

ક્રિસમસ માર્કેટમાં ઝડપી ગતિએ જતી કાર. માગ્યેબુર્ગ (જર્મની) । જર્મનીના માગ્યેબુર્ગ શહેરમાં શુક્રવારે એક માથાફરેલા ડૉક્ટરો પૂરપાટ ઝડપે કારથી ક્રિસમસ માર્કેટમાં ભીડને કચડી હતી. ઘટનામાં એક બાળક સહિત 5 લોકોનાં મોત થયાં હતાં તેમજ 200થી વધુ ઘાયલ છે. 41ની હાલત ગંભીર છે. કાર ત્યારબાદ કાર પલટી ગઇ હતી.


comments powered by Disqus