ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્ટનના ઉપક્રમે તા.૨૩ થી ૨૯ ઓગષ્ટ દરમિયાન પૂ.ભાઇશ્રીની શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન મંદિરના જ હોલમાં કર્યું હતું. દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના સાપુતારા વિસ્તારની આદિવાસી દિકરીઓના શિક્ષણ અને રહેવા ગર્લ્સ હોસ્ટેલના નિર્માણ અર્થે યોજાયેલ આ ભાગવત કથામાં હરિભક્તોએ મનમૂકીને દાનગંગા વહાવી હતી. ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્ટનના પ્રેસિડેન્ટ દશરથભાઇ નાયી અને વાઇસ પ્રેસિડેન્ટ ઇશ્વરભાઇ ટેલરે જણાવ્યા મુજબ"કથાના છેલ્લા દિવસે જાહેરાત કરવામાં આવી હતી કે બે સપ્તાહની અંદર એકાઉન્ટ્સ તૈયાર કરવામાં આવશે. ૧૫ સપ્ટે. તૈયાર થયેલા એકાઉન્ટ્સની વિગતો "ગુજરાત સમાચાર" કાર્યાલયને મળી ગઇ હતી પરંતુ સંજોગોવશાત એ સમયસર પ્રસિધ્ધ કરી શક્યા નથી પરંતુ આ સપ્તાહે સંપૂર્ણ એકાઉન્ટ્સ પ્રસિધ્ધ કરી શક્યા છીએ.
ભાગવત કથા આયોજનનો તમામ ખર્ચ કાઢતાં બે લાખ સાઇઠ હજાર પાઉન્ડ ડોનેશન ભેગું થયું છે. આ એકત્ર થયેલા દાનનો ચેક અર્પણવિધિ તા. ૮ નવેમ્બર, શનિવારે પ્રેસ્ટન મંદિરમાં રાખવામાં આવ્યો છે. એ પ્રસંગે "સંસ્કૃતિ ફાઉન્ડેશન યુ.કે.”ના અધ્યક્ષ ભુપેન્દ્રભાઇ કણસાગરાને ચેક અર્પણ કરવામાં આવશે.
આ પ્રસંગે 'ગુજરાત સમાચાર'ના તંત્રીશ્રી સી.બી. પટેલ, સુરેન્દ્રભાઇ, સ્થાનિક મેયર, પોલીસ કમિશ્નર લોર્ડ લેફટનન્ટ એમેન્ડા પાર્કર તથા સ્વયંસેવકો તેમજ £1000થી વધારે રકમનું દાન આપનાર દાતાઓને આમંત્રિત કરવામાં આવશે. સાપુતારા ગર્લ્સ હોસ્ટેલનો પ્રોજેકટ આ કથાથી પૂરો થઇ શકતો નથી એ માટે યથાશક્તિ દાન આપી સહાયરૂપ થવા વિનંતી. સંપર્ક: સંસ્કૃતિ ફાઉન્ડેશન યુ.કે., ભુપેન્દ્રભાઇ કણસાગરા 07899 957900.
કથા દરમિયાન દાતાઓએ જે દાનગંગા વહાવી એનો સંપૂર્ણ હિસાબ નીચે મુજબ છે.
1. હિંદુ કાઉન્સિલ ઓફ નોર્થ (યુ.કે.) £20000
2. સુરેશભાઈ દુલ્લભભાઈ પટેલ £20000
3. દિપકભાઈ દુલ્લભભાઇ પટેલ £20000
4. સ્વ. ડો. કિશનભાઈ ગઢિયા અને ગઢિયા પરિવાર £20000
5. નિલમભાઇ, સુનિલભાઈ અને જીતુભાઇ કારિયા £20000
6. મહેશભાઈ, સરોજબેન અને અંજના પટેલ £20000
1. ઈશ્વરભાઈ દુલ્લભભાઇ ટેલર £4000
2. સુરેન્દ્રભાઈ પટેલ (લંડન) £4000
3. ભાનુબેન રતિલાલ માળી £4000
4. નીરુબેન હરિકાંતભાઈ દરજી £4000
5. જયંતિભાઈ મગનભાઈ પટેલ £4000
6. નેહાબેન શાહ અને આશિષભાઈ ગોર £4000
7. નેહાબેન શાહ અને આશિષભાઈ ગોર £4000
8. ઈશ્વરભાઈ તથા મધુબેન દેસાઈ £4000
9. ભીખુભાઇ પરપોત્તમભાઈ પટેલ £4000
10. ડો. યશવંતભાઈ શુક્લા £4000
11. રામદેવપીર ભજનમંડળ લિડ્ઝ £4000
12. ભાવનાબેન વિપીનભાઈ વાઘેલા £4000
13. સુમનભાઈ મંગુભાઈ પારેખ £4000
14. સુરેશભાઈ રામભાઈ પટેલ £4000
15. જીતેશભાઈ કાંતિભાઈ કાલિદાસ (લંડન) £4000
16. શાંતાબેન મણીલાલ પરમાર (લેસ્ટર) £4000
17. યશવંતભાઈ અરુણભાઈ નાઢા વેમ્બલી £4000
18. હેમાબેન એસ. અમિન (બોસ્ટન - યુ.એસ.એ.) £4000
19. જમનાબેન અને દુલ્લભભાઈ ટેલર £4000
20. ભૂપેન્દ્રભાઈ સોની £4000
21. નૈતલ, સીમા, રાધે, રાઘવ, ઉત્સવ પોપટ £4000
22. હર્ષદભાઈ, સુનિલભાઈ, રજનીભાઈ, £4000
જયંતભાઈ વિજયભાઈ, અમૃતભાઈ
અને અમિતભાઈ પટેલ
1. ડો. યશવંતભાઇ શુક્લા £1001
2. દિનેશભાઈ અને પ્રિતીબેન પરમાર £1000
3. સ્વ. સુખાભાઈ મિસ્ત્રી અને લક્ષ્મીબેન £1000
4. કલાવતીબેન દશરથભાઈ નાયી £1001
5. ચેતનાબેન અનિલભાઈ પટેલ £1501
6. જાગૃતિ, પૂજાબેન, જયંતિ ડાયા £1001
7. દિપેશ દોલત ટેલર £1001
8. દિપીકાબેન સોલંકી £1001
9. ઉષાબેન બળવંતરાય પંચાલ £1001
10. યશવંતભાઈ શુક્લા £1000
11. મહેન્દ્રભાઈ મરોલિયા £1001
12. ચંપાબેન સોમભાઈ પટેલ £1001
13. જશવંતભાઈ ચૌહાણ £1001
14. રમેશભાઈ ગોવિંદભાઈ પટેલ £1001
15. લક્ષ્મીબેન ભાનુપ્રસાદ નાયી £1001
16. કયાના સંજયભાઈ પટેલ (લેસ્ટર) £1001
17. વિનોદભાઈ ગોવિંદભાઈ લિંબાચીયા £1000
18. અરુણાબેન શાંતિલાલ પટેલ £1008
19. રાજેશ્વરીબેન જોન સમનર £1001
20. પુષ્પાબેન ખંડુભાઈ પટેલ £1001
21. મોહનભાઈ દુલ્લભભાઈ ટેલર (લંડન) £1001
22. ભગવાનજીભાઈ બાબરભાઈ નવેકર £1001
23. દમયંતિબેન ભોગીલાલ વૈદ્ય (ક્રાઉલી) £1001
24. હર્ષાબેન પ્રફલ્લચંદ્ર નાયી £1001
25. જયંતિભાઈ અને સુમિત્રાબેન પરમાર £1001
26. રામદેવપીર ભજનમંડળ (લિડ્ઝ) £1000
27. જાનકી આશ્રમ (યુ.કે.) બ્રાડફર્ડ £1001
28. નંદુબેન અને રમણભાઈ વાણંદ £1001
29. પ્રિતીબેન બિમલભાઇ પરમાર £1001
30. પ્રફુલ્લ અને અભિનંદના કોંડાના £1001
31. હેમાબેન એસ. અમિન (બોસ્ટન) £1178
32. રમેશભાઇ પ્રભુભાઇ પટેલ (લિડ્ઝ) £1001
33. નરેશભાઈ પટેલ £1000
34. ભરતભાઈ વાજા £1001
35. લલિતાબેન એન. સોલંકી £1500
36. કથાના સ્વયંસેવક ભાઈઓ-બહેનો તરફથી £1200
37. વિજયભાઇ દેપાલા (લંડન) £1001
38. દક્ષાબેન અને મીરાબેન મહેતા £1000
39. મંજુલાબેન શીલાબેન પરમાર £1000
40. અનિલભાઈ સોલંકી (તાજ ફૂડ્ઝ) £5001
41. સુનિલભાઈ જી. કારા £1001
Collection
Yajman and Bhojandata = £35007
£20,000/Room X 6 Data = £1,20,000
£4000 Part Room X 22 Data = £88,000
£1000 and over Data = £46,415
Mix Donation and Other Souvenir sell = £28330
Gift aid amount = £29580
= TOTAL £347332
INCOME
Received £342,532
In Indian Rupees - £4800
Total = £347332
Expenses - £89,011
Net = £258321
Society's Contribution for rounding up figure = £1679
Total paid to Sanskrutik Foundation - UK for the Girls Youth Hostel in Saputara, Gujarat, India = £260,000
-------------------
શ્રીમદ ભાગવતકથા
૧) કથા મુખ્ય યજમાન £11,000 સુરેશભાઈ દુલ્લભભાઇ પટેલ
૨) કથાના દૈનિક યજમાન £2,000 નિલમબેન અને અમરતભાઈ પટેલ.
૩) કૃષ્ણજન્મ યજમાન £2501 સંજયભાઈ રમણભાઈ મોદી
૪) ગોવર્ધન પૂજા યજમાન £1501 પ્રતિભાબેન અને દિપકભાઈ લાખાણી
૫) રુક્ષ્મણી વિવાહ યજમાન- £1001 પ્રતિભાબેન અને દિપકભાઈ લાખાણી(ભગવાન પક્ષે)
£1001 કિરણબેન અને મહેશભાઈ ઠકરાર (માતાજી પક્ષે)
ભોજનપ્રસાદી
૭ દિવસની પ્રસાદી £10,500 પ્રેમિલાબેન ગિરધરભાઈ લિંબાચીયા
૧ દિવસની પ્રસાદી £1501 ઇલાબેન પારેખ
૧ દિવસની પ્રસાદી £1501 અરુણાબેન જોષી
૭ દિવસનો અલ્પાહાર £1501 લીલાબેન મગનભાઈ પટેલ

