ન્યૂયોર્ક મેયરની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે મૂળ ભારતીય એવા ઝોહરાન મમદાનીએ સમર્થકો સાથે બ્રૂકલિન બ્રિજ પર પદયાત્રા કરી હતી. આ જૂથનું નેતૃત્વ સાડી અને બિન્દીમાં સજ્જ મહિલાઓ દ્વારા કરાયું હતું, જે તેમના પ્રચાર માટે મજબૂત સમુદાયિક સમર્થનનું પ્રતીક છે.
સૌજન્ય: Instagram @ZohranKMamdani

