‘બલૂચિસ્તાનના ઓઈલ ભંડારો પાકિસ્તાનના નથી’

Wednesday 06th August 2025 06:16 EDT
 
 

ક્વેટાઃ ભારત સાથે વેપાર સોદાની વાટાઘાટો વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનમાં ઓઇલ ભંડારો હોવાનો દાવો કરી તેને વિકસાવવા પાકિસ્તાન સાથે સોદાની જાહેરાત કરી દુનિયાને આંચકો આપ્યો હતો. જો કે અમેરિકા-પાકિસ્તાનના ઓઇલ કરારથી ઉશ્કેરાયેલા બલોચ નેતાઓએ ચેતવણી આપી કે આ ઓઇલ ભંડાર પાકિસ્તાનના નહીં, પરંતુ રિપબ્લિક ઓફ બલૂચિસ્તાનમાં આવેલા છે. સ્થાનિક જનતાની મંજૂરી વિના તમે અહીં કામ નહીં કરી શકો.


comments powered by Disqus