ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલા યોગાંજલિ કેળવણી મંડળના ડિરેક્ટર જીજ્ઞાબહેન દવે આગામી દિવસોમાં 10 દિવસની લંડન મુલાકાતે આવી રહ્યા છે. 1974થી કાર્યરત આ સુપ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાને અત્યાર સુધીમાં 50 લાખથી વધુ લાભાર્થીઓ સુધી વિવિધ સેવાઓ પહોંચાડી છે. વધુ માહિતી માટે સંપર્કઃ વ્હોટ્સએપ - +91 98986 02325 / ઈ-મેઇલ: [email protected]

