કેન્યાના નકુરુમાં ઇસ્કોન મંદિર ખાતે રવિવાર 12 એપ્રિલે નરસિંહ યજ્ઞ યોજાયો હતો. આ પ્રસંગે 400થી વધુ શ્રદ્ધાળુઓએ હાજરી આપીને યજ્ઞના દર્શનનો લાભ લીધો હતો. તમામ માટે સ્વાદિષ્ટ ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરાઇ હતી.