બોલિવિયાઃ ખાણિયા શ્રમિકોએ રાષ્ટ્રપતિના મહેલને ઘેર્યો

Wednesday 20th May 2026 07:33 EDT
 
 

શુક્રવારે દક્ષિણ અમેરિકાના દેશ બોલિવિયાની રાજધાની લાપાઝમાં હજારો ખાણ શ્રમિકોએ શ્રમ સુધારા અને બળતણની માગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન પેલાસિઓ ક્લેમાડો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. વિરોધીઓએ નાના ડાઇનામાઈટ શેલ ફેંક્યા હતા. તેમને વિખેરવા માટે પોલીસને ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો.


comments powered by Disqus