સાથિયા પૂરાવો દ્વારે, દીવડાં પ્રગટાવો આજ...

Wednesday 21st October 2026 07:36 EDT
 
 

નવલા નોરતાનું પર્વ એટલે આદ્ય શક્તિની આરાધનાનું પર્વ... વિશ્વનિવાસી ગુજરાતીની સાથે ગુજરાતનો ગરબો પણ ગ્લોબલ બન્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રિટનમાં વિવિધ સામાજિક સંસ્થાનો અને જ્ઞાતિમંડળ દ્વારા નવરાત્રિ પર્વે રાસગરબાના કાર્યક્રમો યોજાયા હતા. આ આયોજનોની તસવીરી ઝલક...


comments powered by Disqus