બાંગ્લાદેશમાં હિન્દુઓ અસલામતઃ વધુ 4ની હત્યા

Wednesday 26th August 2026 07:40 EDT
 

ઢાકાઃ બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓની હત્યા અને તેમના પર સતત ટાર્ગેટેડ હુમલા વચ્ચે વધુ એક દુઃખદ અને આઘાતજનક ઘટના બની છે. રંગપુર શહેરમાં એક નિવૃત્ત હિન્દુ શિક્ષક, તેમની પત્ની, 23 વર્ષીય પુત્રી અને 12 વર્ષીય પુત્ર તેમના જ ભંષ થરમાં રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતાં. આ જવન્ય હત્યાકાંડથી હિન્દુઓમાં ફરી ચિંતાની લાગણી પ્રસરી ગઈ હતી. આ ઘટનાની અનેક એજન્સીઓએ તપાસ ચાલુ કરી હતી.


comments powered by Disqus