• ‘ગુજરાત સમાચાર’- ‘એશિયન વોઈસ’ તથા સ્થાનિક સંસ્થાઓના ઉપક્રમે - એ ટ્રીબ્યુટ ટુ મધર્સ – ભારતના વિખ્યાત ગાયિકા માયા દીપકને સંગ મધર્સ ડેની ઉજવણી નિમિત્તે માતૃવંદના કાર્યક્રમો • શનિવાર તા.૧-૪-૧૭ સાંજે ૭ વાગે બાર્કિંગ એબે સ્કૂલ હોલ, બાર્કિંગ IG11 9ET સંપર્ક. રોહિત પટેલ 07931 712 878 • રવિવાર તા.૨-૪-૧૭ બપોરે ૩થી સાંજે ૭ શ્રી હિંદુ કોમ્યુનિટી સેન્ટર, 541 A વોરવિક રોડ, બર્મિંગહામ B11 2JP સંપર્ક. અંજુબેન શાહ 07814 583 907 • શુક્રવાર તા.૭-૪-૧૭ રાત્રે ૮ વાગે લોહાણા મહાજન હોલ, હિલયાર્ડ રોડ, લેસ્ટર LE4 5GG સંપર્ક. વસંત ભક્તા 07860 280 655 • શનિવાર તા.૮-૪-૧૭ સાંજે ૬.૩૦ વાગે ગુજરાત હિંદુ સોસાયટી એન્ડ કોમ્યુનિટી સેન્ટર, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN સંપર્ક. 01772 253 901 વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં.૧૨
• લેસ્ટર ફ્રેન્ડઝ ઓફ ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ દ્વારા શનિવાર તા.૧-૪-૧૭ સાંજે ૬.૩૦થી રાત્રે ૯ દરમિયાન ‘ગ્રેસ ઈન વૈષ્ણવિઝમ’ વિષય પર ડો. બ્રેનાર્ડ પ્રિન્સના પ્રવચનનું બેલગ્રેવ નેબરહુડ સેન્ટર, રોથલી સ્ટ્રીટ, લેસ્ટર LE4 6LF ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. શોભા ત્રિવેદી 01162 680 306
• BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે બુધવાર તા.૫-૪-૨૦૧૭ સ્વામિનારાયણ જયંતી અને રામ નવમીના કાર્યક્રમો • સવારે ૯થી રાત્રે ૮ દરમિયાન દર્શન તથા અન્નકૂટ • બપોરે ૧૨ વાગે શ્રી રામચંદ્ર ભગવાન જન્મોત્સવ આરતી અને શ્રી રામચંદ્રને પારણે ઝુલાવવાનો લાભ • રાત્રે ૮ વાગે સભા • રાત્રે ૧૦.૧૦ શ્રી સ્વામિનારાયણ ભગવાન જન્મોત્સવ આરતી. વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં. ૫ .સંપર્ક. 020 8965 2651
• શ્રી ઠાકુર અનુકુલ ચંદ્રના સત્સંગનું શનિવાર તા.૧-૪-૧૭ સાંજે ૬.૩૦થી રેડિંગ હિંદુ ટેમ્પલ, ૧૧૨, વ્હીટલી સ્ટ્રીટ, રેડિંગ RG2 0GD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રાજશ્રી રોય 07868 098775
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN દ્વારા મંગળવાર તા.૪-૪-૧૭ સવારે ૯.૩૦થી રાત્રે ૮.૫૦ દરમિયાન રામનવમી નિમિત્તે અખંડ ધૂન, ભગવાનને પારણે ઝુલાવવા તથા આરતી થશે. સંપર્ક. 01772 253 901
• શ્રી સનાતન મંદિર, એપલ ટ્રી સેન્ટર, સનાતન મંદિર રોડ, આઈફિલ્ડ એવન્યુ, ક્રાઉલી, વેસ્ટ સસેક્સ RH11 0AF ખાતે રામનવમી નિમિત્તે બુધવાર તા.૫-૪-૧૭ બપોરે ૧૨ વાગ્યાથી રામ જન્મ, અભિષેક, આરતી અને ધ્વજારોહણ થશે. સંપર્ક. 01293 530 105
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી મીડલસેક્સUB8 2DZ ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૧-૪-૧૭ બપોરે ૩થી પ માતા કી ચૌકી, બાદમાં મહાપ્રસાદ • રવિવાર તા.૨-૪-૧૭ બપોરે ૩ વાગે ભજન અને સાંજે ૫ વાગે આરતી, બાદમાં મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૨-૪-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર સુનિતાબેન મંગલાણી (યુએસએ) અને નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી છે. સંપર્ક. 020 8459 5758
• શ્રી જલારામ જ્યોત મંદિર, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે રામનવમી નિમિત્તે બુધવાર તા.૫-૪-૧૭ બપોરે ૧૨ વાગે રામનવમીની ઉજવણી થશે. સંપર્કઃ 07958 275 222
• શ્રી ગોવર્ધનનાથજીની શુદ્ધ પુષ્ટિમાર્ગીય હવેલી, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે રામનવમી નિમિત્તે બુધવાર તા.૫-૪-૧૭ બપોરે ૧૨ વાગે રામજન્મ ઉજવાશે. સંપર્ક. 07958 275 222.
• વિશ્વ હિંદુ પરિષદ (યુકે) સાઉથ લંડન બ્રાન્ચ, ૧૦, થોર્નટન રો, થોર્નટન હિથ સરે CR7 6JNખાતે બુધવાર તા.૫-૪-૧૭ રામનવમીની ઉજવણી કરવામાં આવશે. સંપર્ક. 0208 665 5502
• જાસ્પર સેન્ટર, રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૧-૪-૧૭ બપોરે ૧થી ૩ હનુમાન ચાલીસા • શુક્રવાર તા.૭-૪-૧૭ બપોરે ૧૨થી ૨ ભજન અને બાદમાં પ્રસાદ • શનિવાર તા.૮-૪-૧૭ બપોરે ૧થી૩ હનુમાન ચાલીસા અને બાદમાં પ્રસાદ સંપર્ક. 020 8861 1207