• ભારત વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા તારા સંસ્થાન, ઉદયપુરના લાભાર્થે ભજન અને સંગીત કાર્યક્રમોનું • શનિવાર તા.૧૦-૬-૧૭ બપોરે ૪થી સાંજે ૮, જાસ્પર સેન્ટર, રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 7SU • રવિવાર તા.૧૧-૬-૧૭ બપોરે ૩થી સાંજે ૬, ડૂડનહીલ સેન્ટર, ડૂડનહીલ લેન, લંડન NW10 2ETખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01162 161 684
• શ્રી સનાતન મંદિર ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૧૦-૬-૧૭ સવારે ૧૦.૩૦ સુંદરકાંડ પાઠ, સાંજે ૭.૩૦ વાગે ૧૧ હનુમાન ચાલીસા • બુધવાર તા.૧૪-૬-૧૭ અને ગુરુવાર તા. ૧૫-૬-૧૭ સાંજે ૭.૩૦ વાગે વેદાંતના જાણીતા વક્તા જયાજી નું શ્રીમદ ભાગવત ગીતા પર પ્રવચન. સંપર્ક. 01162 661 402.
• ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી જયંતી નિમિત્તે રવિવાર તા.૧૧-૬-૧૭ બપોરે ૧થી ૩ દરમિયાન પાંચ કુંડી ગાયત્રી યજ્ઞનું માંધાતા યુથ કોમ્યુનિટી સેન્ટર, રોઝમેડ એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA9 7EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07525 327 193
• પૂ. ગિરિબાપુની શિવકથાના કાર્યક્રમો • સોમવાર તા.૧૨-૬-૧૭ સુધી દરરોજ સાંજે ૫થી રાત્રે ૮, શ્રી કચ્છ લેઉવા પટેલ કોમ્યુનિટી બોલ્ટન, કૂક સ્ટ્રીટ, બોલ્ટન BL3 6DD • મંગળવાર તા.૧૩-૬-૧૭ થી સોમવાર તા.૧૯-૬-૧૭ સાંજે ૫થી રાત્રે ૮, શ્રી ક્રિષ્ના મંદિર, હોપ સ્ટ્રીટ, ડડલી DY2 8RS સંપર્ક. અશ્વિન પટેલ 07949 888 226
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૧૧-૬-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8459 5758
• શ્રી ઠાકુર અનુકુલ ચંદ્રના સત્સંગનું શનિવાર તા. ૧૦-૬-૧૭ સાંજે ૬.૩૦થી બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન, ૧૧૬ ઈલિંગ રોડ, વેમ્બલી લંડનHA0 4TH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રાજશ્રી રોય 07868 098 775
• ગુર્જર હિંદુ યુનિયન, યુકે અને વિશ્વ કલ્યાણ મિશન ટ્રસ્ટ દ્વારા સ્વામી ચિન્મયાનંદજીની કથાનું ગુરુવાર તા.૧૫-૬-૧૭થી બુધવાર તા.૨૧-૬-૧૭ સાંજે ૬.૩૦થી રાત્રે ૯ દરમિયાન ભારત શક્તિપીઠ, ૪૭ એલાન્ડ સ્ટ્રીટ, નોટિંગહામ NG7 7DYખાતે આયોજન કરાયું છે. સંપર્ક. નીશા દીદી 07930 271 934
• નારાયણ સેવા સંસ્થાન, યુકે દ્વારા પૂ.પીયૂષભાઈ મહેતાની કથાનું રવિવાર ૧૮-૬-૧૭થી મંગળવાર તા.૨૦-૬-૧૭ બપોરે ૪થી સાંજે ૭ દરમિયાન દુર્ગા ભવન, સ્પોન લેન, સ્મિથવીક વેસ્ટ મીડલેન્ડ્સ B66 1AB ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07405 147 846
• ગુર્જર હિંદુ યુનિયન, ક્રોલી દ્વારા રવિવાર તા.૧૮-૬-૧૭ સવારે ૧૦થી બપોરે ૨ દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિનનું એપલ ટ્રી સેન્ટર, આઈફિલ્ડ ડ્રાઈવ, ક્રોલી RH11 0AF ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. ગોમતીબેન01293 885 875
• પ્રેસ્ટન મા પરિવાર હેલ્પીંગ હેન્ડ્સ દ્વારા રવિવાર તા.૧૮-૬-૧૭ સવારે ૧૦થી બપોરે ૪ દરમિયાન ભજન અને રાસ ગરબાનું હટન વિલેજ હોલ, મૂર લેન, હટન PR4 5SE ખાતે આયોજન કરાયું છે. ભોજનની વ્યવસ્થા છે.
• માનવ ધરમ સોસાયટી, યુકે દ્વારા શ્રી વિભૂજીના આધ્યાત્મિક પ્રવચનના કાર્યક્રમોનું • શનિવાર તા.૧૭-૬-૧૭ સાંજે ૬ વાગે સેન્ટ લોરેન્સ એન્ડ વીવર હોલ, ગ્રીન લેન, મોર્ડન SM4 5NS • રવિવાર તા.૧૮-૬-૧૭ સવારે ૧૧ વાગે કિંગ્સબરી હાઈસ્કૂલ, લોઅર સ્કૂલ, ટાયલર્સ હોલ, બેકન લેન લંડન NW9 9AT ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8907 5003
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતેના કાર્યક્રમો • રવિવાર તા.૧૮-૬-૧૭ સવારે ૯.૩૦થી બપોરે ૩ દરમિયાન ભજન ભોજન • શનિવાર તા.૧૭ અને રવિવાર તા.૧૮-૬-૧૭ સાંજે ૭.૩૦થી રાત્રે ૯ દરમિયાન પૂ. બાગીશ્વરી દેવીનું ‘વોટ ઈઝ અવર કનેક્શન વીથ ગોડ’ વિષય પર પ્રવચન સંપર્ક. 01772 253 901
સૂરો કા સફર
બ્રાઈટ સ્ટાર્સ એન્ટરટેઈનમેન્ટ આયોજીત અને અશ્વિન ત્રિવેદી પ્રસ્તુત કરે છે ‘સૂરો કા સફર’ જેમાં બોલિવુડના નવા જૂના ગીતો રજૂ કરશે, સ્વરકિન્નરી પ્લેબેક સિંગર સંગીતા મેલેકર. તેમને સાથ આપશે મુંબઈના નીલેશ જૈન અને મનજીત. સંગીત આપશે યુકેનું જાણીતું બેન્ડ ‘હાર્મની’ • શુક્રવાર તા.૯-૬-૧૭ ધ જંગલ ક્લબ, લેસ્ટર ટિકિટ માટે સંપર્ક. વસંત ભક્તા 07860 280 655 • શનિવાર તા.૧૦-૬-૧૭ ઓએસીસ એકેડેમી, ક્રોયડન સંપર્ક. રમાબેન 020 8778 4728 • રવિવાર ૧૧-૬-૧૭ હેરો આર્ટ્સ સેન્ટર, હેરો સંપર્ક. બોલિવુડ પાન સેન્ટર 020 8204 7807. ટિકીટ બુક કરો ત્યાં ‘ગુજરાત સમાચાર’નો ઉલ્લેખ કરશો. વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં. ૯.