1

રીબન કાપીને લેસ્ટર ડેપોનું ઉદ્ઘાટન કરતા ધામેચા ગૃપના મોભી શ્રી ખોડીદાસભાઇ ધામેચા તેમજ ડાબેથી બિન્દુ ધામેચા, નીલેશ ચોટાઇ, મીના ચોટાઇ, રીશી ધામેચા, અક્ષય ધામેચા, પ્રદિપભાઇ ધામેચા, આનંદ ધામેચા, લેસ્ટર ઇસ્ટના એમપી કિથ વાઝ, અમિત ધામેચા, મુકેશ વિઠલાણી, રૂપેન ધામેચા અને મિનેશ ધામેચા.
