IMG_3233

મંગળવારે લંડન હીથરોથી અમદાવાદ જતી એરઇન્ડિયાની ફલાઇટમાં જનાર ક્રૂઝ સાથે ડાબેથી ગુજરાત સમાચાર-એશિયન વોઇસના તંત્રી સી.બી. પટેલ, ફર્સટ અોફિસર કરણ શાહ, એરપોર્ટ મેનેજર પ્રતિક મઝુમદાર (પાછળ ઉભેલા), ફલાઇટ કમાંડર કેપ્ટન ચાણક્ય, ડાયરેક્ટ ફલાઇટ ઝુંબેશના સહયોગી અને જાણીતા સોલીસીટર મનોજ લાડવા, કેબીન ઇન્ચાર્જ અાર્મિન પટેલ તથા યુ.કે. અને યુરોપના રિજીયોનલ મેનેજર તારા નાયડુ
