SR LOVE AND CARE RECEIVING CHEQUE FOR £42,000

પ્રસ્તુત તસવીરમાં શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર (ઇન્ડિયા)ના વડા શ્રી ધવલભાઇ મહેતાને SRMD UK વતી £૪૨,૫૦૬નો ચેક અર્પણ કરતા અોશવાલ એસોસિએશન અોફ યુકેના પ્રેસિડેન્ટ રક્ષીતભાઇ શાહ, મહાવીર ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ વિનોદભાઇ કપાશી તેમજ ઇન્સ્ટીટ્યુટ અોફ જૈનોલોજી ટ્રસ્ટીઝના ચેરમેન નેમુભાઇ ચંદારીયાતેમજ છેક જમણે પૂ. રાકેશભાઇ નજરે પડે છે
