Subrang-Diwali-REG_4091

સબરંગ આર્ટ્સ દ્વારા યોજાયેલા 'ગ્રાન્ડ દિવાલી ગાલા'માં ઉપસ્થિત ક્રોયડનના મેયર સુશ્રી સુશ્રી પેટ્રીસીયા હે-જસ્ટીસ, કિંગસ્ટનના મેયર રોય અરોરા, શ્રીમતી અરોરા, મહેન્દ્રભાઇ, હિન્દુ એકેડેમીના વડા જય લાખાણી, કાઉન્સલર વિધી મોહન, સબરંગના ચેરપર્સન લત્તાબેન દેસાઇ, હર્ષાબેન અમીન તેમજ અન્ય અગ્રણીઅો નજરે પડે છે.
