રાજકોટની પેટાચૂંટણીમાં રૂપાણીનો વિજય

રાજકોટની પેટાચૂંટણીમાં રૂપાણીનો વિજય

રાજકોટઃ પશ્ચિમ વિધાનસભાની બેઠક થયેલી પેટાચૂંટણીમાં અપેક્ષા મુજબનું જ પરિણામ આવ્યું હતું. 

રસાકસીભર્યા જંગમાં ભાજપનો આસાન વિજય થયો હતો. પ્રથમ રાઉન્ડથી જ ભાજપને સરસાઇ મળવાનું શરૂ થયું હતું જે અંતિમ ૧૯માં રાઉન્ડ સુધી ચાલુ રહ્યું હતું. લોકોએ જ્ઞાતવિાદના પરિબળને જાકારો આપી ભાજપની તરફેણમાં મતદાન કરતા કોંગ્રેસના જયંતીભાઇ કાલરિયા સામે વિજયભાઇ રૂપાણીનો ૨૩,૭૪૦ મતથી ભવ્ય વિજય થયો હતો. વજુભાઇ વાળાને કર્ણાટકના ગવર્નર બનાવતા ખાલી પડેલી રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી ગત ૧૫ ઓક્ટોબરે યોજાઇ હતી.

રાજકોટની પેટાચૂંટણીમાં રૂપાણીનો વિજય
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.