પુરીના શંકરાચાર્ય અને મોરારિબાપુ વચ્ચે મુલાકાત

પુરીના શંકરાચાર્ય અને મોરારિબાપુ વચ્ચે મુલાકાત

જગન્નાથપુરીપીઠના શંકરાચાર્ય જગદ્ ગુરુ નિશ્ચલાનંદ સરસ્વતી ભાવનગરમાં તિલકનગર ખાતે કમલેશભાઈ ત્રિવેદીના નિવાસસ્થાને પધાર્યા હતા. આ રોકાણ દરમિયાન ૨૭ નવેમ્બરે રામકથાકાર પૂ. મોરારિબાપુએ પણ જગદ્ ગુરુની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બન્ને સંતો વચ્ચે ધર્મ બાબતે ચર્ચા થઈ હતી.

ભાવનગરમાં બંને મહાનુભાવો વચ્ચે ધર્મ અંગે ચર્ચા થઇ 

જગન્નાથપુરી પીઠના શંકરાચાર્ય જગદ્ગુરુ નિશ્ચલાનંદ સરસ્વતી ભાવનગરમાં તિલકનગર ખાતે કમલેશભાઈ ત્રિવેદીના નિવાસસ્થાને પધાર્યા હતા. આ રોકાણ દરમિયાન ૨૭ નવેમ્બરે રામકથાકાર પૂ. મોરારિબાપુએ પણ જગદ્ગુરુની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બન્ને સંતો વચ્ચે ધર્મ બાબતે ચર્ચા થઈ હતી.

પુરીના શંકરાચાર્ય અને મોરારિબાપુ વચ્ચે મુલાકાત
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.