‘સાર્ક’ ફોટો કેપ્શન

દક્ષિણ એશિયન દેશોના નેતાઓનું ૧૮મુ ‘સાર્ક’ શિખર સંમેલન ૨૬-૨૭ નવેમ્બરે નેપાળની રાજધાની કાઠમંડુમાં મળ્યું હતું. બે દિવસના આ શિખર સંમેલનના છેલ્લા દિવસે છ દેશોના આ વડા પ્રધાનોએ નજીકના પર્યટન સ્થળે એકબીજા સાથે કેટલોક સમય પસાર કર્યો હતો. આ નેતાઓએ પોતાના દેશના ધ્વજ નીચે ઊભા રહીને પીળા રંગનો સ્કાર્ફ ગળે બાંધીને આ ગ્રૂપ ફોટો પડાવ્યો હતો.
