બાળ ઉછેરનો ખર્ચ £૮૪,૦૦૦

હેડીંગ વાંચીને ચોંકી જવાયું ને! જી હા, આ કહેવાની વાત નથી પરંતુ ગર્વ લેવાની વાત જરૂર છે.

હેડીંગ વાંચીને ચોંકી જવાયું ને! જી હા, આ કહેવાની વાત નથી પરંતુ ગર્વ લેવાની વાત જરૂર છે. આજની તારીખે બાળક ૧૧ વર્ષનું થાય ત્યાં સુધીમાં આપણે, માતા - પિતાએ બાળ ઉછેર માટે £૮૪,૦૦૦નો ખર્ચો કરવો પડે છે. જ્યારે બાળક શાળાએ જાય ત્યાં સુધીમાં આપણે £૪૧,૧૩૯નો ખર્ચો કરવો પડે છે.

હેલિફેક્સ બેન્ક દ્વારા ૧૧ વર્ષ સુધીના બાળકો ધરાવતા ૧,૦૦૦ પરિવારનો સર્વે કરાયો હતો. બાળકનો સરેરાશ ખર્ચો પ્રતિ વર્ષ £૭,૬૦૨ થાય છે પણ તેના જન્મના પ્રથમ વર્ષનો ખર્ચો £૮,૫૦૦ થાય છે.

બાળ ઉછેરનો ખર્ચ £૮૪,૦૦૦
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.