ગ્રામ્ય જીવન માણતા બિગ બી

ગ્રામ્ય જીવન માણતા બિગ બી

 ફોટો કેપ્શનઃ છેલ્લા કેટલાક દિવસથી પાટડી તાલુકાના માલવણ નજીક સુજિત સરકારની નવી ફિલ્મ ‘પીકુ’ના શૂટિંગ થઈ રહ્યું છે. આ ફિલ્મના શૂટિંગ માટે અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને ઈરફાન ખાન અમદાવાદમાં ધામા નાખ્યા છે.

તેમાં પણ બિગ બી નિયમિત બ્લોગ પર શૂટિંગથી લઈને જીવનના અનુભવો લખે છે, ત્યારે આ શૂટિંગ અંગે પણ એક બ્લોગ લખ્યો છે. આ બ્લોગની શરૂઆતમાં થોડી તસવીરો મુકીને આભ નીચે ખાટલામાં ઊંઘવાની મજા પર મંતવ્ય આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, અલ્હાબાદના શરૂઆતના દિવસોમાં સુતળીમાંથી બનેલો ખાટલો મળ્યો છે ત્યારે હું તેમાં ઢળી જ ગયો છું. બચ્ચને બ્લોગમાં લખ્યું છે, ઓહ... નાના નગરમાં જીવવાની મજા! ખુલ્લી જગ્યામાં ખાટલો ખેંચી ચોખ્ખા હવા પાણી વાળી જીવન શૈલીમાં આડા પડીને ઉંઘવું, મચ્છરોને આવતા રોકવા મચ્છર દાની લગાવી... તેમણે ઢાબાની આસપાસના માહોલ અંગે લખ્યું છે કે, સ્વાદિષ્ટ ભોજન, ટ્રક અને દોડતી રહેતી ટ્રક તથા ટ્રાવેલર્સ દેશના શ્વાસ છે...

ગ્રામ્ય જીવન માણતા બિગ બી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.