‘ખાન ત્રિપૂટી’ પ્રથમવાર સાથે

‘ખાન ત્રિપૂટી’ પ્રથમવાર સાથે

 શાહરુખખાન અને સલમાનખાનના ભેટવાની વાતો તો હવે જૂની થઈ ગઈ છે. ગત સપ્તાહે દિલ્હીમાં આયોજિત એક સમારોહમાં આ બે ખાનની સાથે આમિરખાન પણ જોવા મળ્યો હતો અને આ ત્રણેયે હસી-મજાક કરતા ‘ટુવાલ ડાન્સ’ પણ કર્યો હતો.

એક ન્યૂસ ચેનલના કાર્યક્રમમાં ’આપ કી અદાલત’ને ૨૧ વર્ષ થયાની ઉજવણીના માનમાં આયોજિત સમારંભમાં આ ખાન ત્રિપૂટી પહેલી જ વખત એક સાથે જોવા મળી છે. આ ત્રણ ઉપરાંત રણબીર કપૂર, સોનાક્ષી સિંહા, પ્રિયંકા ચોપરા અને દિપીકા પદૂકોણ પણ હાજર રહ્યા હતા.

‘ખાન ત્રિપૂટી’ પ્રથમવાર સાથે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.