ઇન્સ્ટીટ્યુટ અોફ જૈનોલોજી દ્વારા પાર્લામેન્ટ ખાતે ૧૩મો અહિંસા દિવસ ઉજવાયો

પ્રસ્તુત તસવીરમાં એમપી કિથ વાઝના હસ્તે એવોર્ડ સ્વીકારતા પેટાના ફાઉન્ડેશન ડાયરેક્ટર સુશ્રી મીમી બેખેચી તેમજ સંસ્થાના ચેરમેન નેમુભાઇ ચંદારિયા OBE નજરે પડે છે

ઇન્સ્ટીટ્યુટ અોફ જૈનોલોજી દ્વારા પાર્લામેન્ટના ગ્રેટ કમીટી રૂમ ખાતે ૧૩મા અહિંસા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સેક્રેટરી અોફ સ્ટેટ ફોર કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ અને એમપી એરિક પિકલ્સ, લોર્ડ ધોળકીયા, બેરી ગાર્ડીનર એમપી, અલોક શર્મા, એમપી અને અન્ય અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષનો અહિંસા એવોર્ડ પેટાના સ્થાપક ડિરેક્ટર સુશ્રી ઇંગ્રીડ ન્યુકીર્કને અર્પણ કરાયો હતો. 

ઇન્સ્ટીટ્યુટ અોફ જૈનોલોજી દ્વારા પાર્લામેન્ટના ગ્રેટ કમીટી રૂમ ખાતે ૧૩મા અહિંસા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સેક્રેટરી અોફ સ્ટેટ ફોર કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ અને એમપી એરિક પિકલ્સ, લોર્ડ ધોળકીયા, બેરી ગાર્ડીનર એમપી, અલોક શર્મા, એમપી અને અન્ય અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષનો અહિંસા એવોર્ડ પેટાના સ્થાપક ડિરેક્ટર સુશ્રી ઇંગ્રીડ ન્યુકીર્કને અર્પણ કરાયો હતો. 

ઇન્સ્ટીટ્યુટ અોફ જૈનોલોજી દ્વારા પાર્લામેન્ટ ખાતે ૧૩મો અહિંસા દિવસ ઉજવાયો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.