NAPS દ્વારા સરદાર પટેલ જયંતિની તા. ૩૧ના રોજ ઉજવણી થશે

નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને દીપાવલિ ઉત્સવની શાનદાર ઉજવણીનું આયોજન તા. ૩૧-૧૦-૨૦૧૪ શુક્રવારના રોજ સાંજે ૬-૪૫ કલાકે NAPS હોલ ૨૬ બી ટૂટીંગ હાઈસ્ટ્રીટ, લંડન  SW170RG ખાતે કરવામાં આવ્યું છે.

સમારોહના પ્રારંભે ડીનર થશે અને તે પછી વિવિધ અગ્રણીઓ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાન વિશે પ્રવચન કરશે. આ કાર્યક્રમમાં સર્વેને પધારવા નિમંત્રણ છેઃ સંપર્ક પ્રવીણભાઈ અમીન 020 8337 2873

NAPS દ્વારા સરદાર પટેલ જયંતિની તા. ૩૧ના રોજ ઉજવણી થશે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.