રોજર ફેડરર ચેમ્પિયન
શાંઘાઈ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં સ્વિત્ઝર્લેન્ડના રોજર ફેડરરે ફ્રાન્સના જાઇલ્સ સાઇમનને ૭-૬, ૭-૬થી પરાજય હરાવીને ટાઇટલ જીતી લીધું હતું.
ફેડરર અને સાઇમન વચ્ચે એક કલાક ૫૨ મિનિટ સુધી રમાયેલા ફાઇનલ મુકાબલામાં સાઇમને ટક્કર આપી હતી જેને કારણે બંને સેટમાં ફેડરરને સંઘર્ષ કરવો પડયો હતો.
