લો, પોલીસને ૩૭૪ વખત બોલાવી

માત્ર આઠ સપ્તાહમાં બે ચાર  કે દસ વખત નહિં પણ ૩૭૪ વખત પોલીસને બોલાવનાર હેમ્પશાયરના સાઉધમ્પટનની સુઝાનાહ ગરેવેટ્ટ નામની ૪૪ વર્ષની મહિલાને કોર્ટે ત્રણ માસની સજા કરી હતી.  સુઝાનાહે એક વખત તો પોલીસને ઘરે બોલાવીને પોતાના તે દિવસના કાર્યક્રમની માહિતી આપી હતી. સુઝાનાહને આવી હરકતો કરવા બદલ ગત વર્ષે પોલીસને બોલાવવા પર પાબંદી લાદવામાં આવી હતી. પોલીસને ઘરે બોલાવીને પછી પોલીસ પર હુમલો કરવા બદલ સાઉધમ્પ્ટન મેજીસ્ટ્રેટ કોર્ટના ડીસ્ટ્રીક્ટ જજ માઇકલ કેલેવેએ સુઝાનાહને સજા સંભળાવી હતી.

લો, પોલીસને ૩૭૪ વખત બોલાવી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.