વન-ડે રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા નં. ૧

દુબઈઃ ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામેની વન-ડે સિરીઝ ૩-૦થી જીતી લઇને વન-ડે રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. યાદીમાં ઓસ્ટ્રેલિયા ૧૧૪ પોઇન્ટ સાથે ટોચ પર છે જ્યારે ૧૧૩ પોઇન્ટ સાથે સાઉથ આફ્રિકા બીજા નબંરે અને ભારત ૧૧૩ પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે શરૂ થયેલી વન-ડે શ્રેણી અગાઉ ભારત નંબર વન પર હતું અને ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને હતું. જોકે વિન્ડીઝ સામે પ્રથમ વન-ડે હારતાં ભારતે નંબર વનનું સ્થાન ગુમાવવું પડયું હતું અને ૧૧૩ પોઇન્ટ ધરાવતી સાઉથ આફ્રિકાની ટીમ નંબર વન બની ગઈ હતી.

વન-ડે રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા નં. ૧
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.