ક્રિસમસ અને નૂતન વર્ષની શુભકામનાઅો
ઇસુનું ૨૦૧૪નું વર્ષ વિદાય લઇ રહ્યું છે અને ૨૦૧૫ના નૂતન વર્ષનું શુભ આગમન થઇ રહ્યું છે ત્યારે ખ્રિસ્તી બિરાદરો અને અમારા સર્વે વાચક મિત્રો, જાહેરખબર દાતાઅો અને સહયોગીઅોને અમે ક્રિસમસ પર્વ અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઅો પાઠવીએ છીએ.

આવતા સપ્તાહે અંક બંધ રહેશે
ક્રિસમસ પર્વ અને નૂતન વર્ષે પ્રસંગે 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' કાર્યાલય આગામી તા. ૨૪થી ૨૬ ડિસેમ્બર, ૨૦૧૪ અને તા. ૧ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ રજા પાળશે. જેના કારણે 'ગુજરાત સમાચાર'નો આગામી તા. ૨૭ ડીસેમ્બર, ૨૦૧૪નો અંક પ્રગટ થશે નહિ. એ પછી તા. ૩ જાન્યુઆરી, ૨૦૧૫નો અંક રાબેતા મુજબ પ્રકાશિત થશે જેની નોંધ લેવા સર્વે સુજ્ઞ વાચકોને નમ્ર વિનંતી છે.