સરદાર પટેલ નિર્વાણ દિને સરદારને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ

સરદાર પટેલ નિર્વાણ દિને સરદાર

સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે (SPMS) દ્વારા તા. ૧૪મી ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ કડવા પાટીદાર સેન્ટર, હેરો ખાતે સરદાર પટેલ નિર્વાણ દિનનું શાનદાર આયોજન કરાયું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા ભારતીય જનતા પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ અને રાજ્યસભાના ભૂતપુર્વ સાંસદ પરષોત્તમભાઇ રૂપાલા, લોર્ડ રાજ લુંબા, એમપી વિરેન્દ્ર શર્મા, જીએલએ સદસ્ય અોમકાર સહોટા, હેરોના મેયર કાઉન્સિલર અજય મારૂ, બ્રેન્ટના મેયર કાઉન્સિલર કાના, 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ'ના તંત્રી સીબી પટેલ, સોલીસીટર મિતેશ પટેલ, લોહાણા અગ્રણી સીજે રાભેરૂ, હરદયાલ લુથર સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત ભારતીય અગ્રણીઅોએ ભારતના લોખંડી પુરૂષ સરદાર પટેલને નતમસ્તક ઉભા થઇને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રસ્તુત તસવીરમાં ડાબેથી SPMSના ચેરમેન પીજી પટેલ, મોમેન્ટો સ્વીકારતા પરષોત્તમ રૂપાલા, કાર્યક્રમના કન્વીનર અને SPMSના વાઇસ પ્રેસિડેન્ટ મહેન્દ્રસિંહ જાડેજા, સીજે રાભેરૂ અને સીબી પટેલ નજરે પડે છે. (વધુ અહેવાલ આગામી સપ્તાહે)

સરદાર પટેલ નિર્વાણ દિને સરદાર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.