અને જળચર સીલે ઉડાન ભરી...

અને જળચર સીલે ઉડાન ભરી...

'લુડો' ગ્રે સીલ

કોર્નવોલમાં પોતાના જુથ સાથે રહેતી માત્ર નવ માસની 'લુડો' નામની નાનકડી ગ્રે સીલ પોતાના જુથથી વિખૂટી પડીને હજાર માઇલ દૂર પોર્ટુગલના અલગ્રેવના દિરયા કિનારે પહોંચી ગઇ હતી.

કોર્નવોલમાં પોતાના જુથ સાથે રહેતી માત્ર નવ માસની 'લુડો' નામની નાનકડી ગ્રે સીલ પોતાના જુથથી વિખૂટી પડીને હજાર માઇલ દૂર પોર્ટુગલના અલગ્રેવના દિરયા કિનારે પહોંચી ગઇ હતી. જે સીલની ક્ષમતા કોર્નવોલથી બ્રિટની સુધી જવા જેટલી જ છે તે અલગ્રેવ સુધી પહોંચતા થાકી જવાથી તરફડીયા ખાવા લાગી હતી.

સહેલાણીઅોએ 'લુડો'ને બચાવી લઇ અલ્બુફેરીયાના ઝૂ-મરીન સેન્ટર ખાતે ખસેડી હતી અને ત્યાં તેની તબીયતમાં સુધારો થતાં પોર્ટુગીઝ એરલાઇન TAP દ્વારા ગ્વીક ખાતે કોર્નીશ સીલ સેંક્ચુરી ખાતે લવાઇ હતી.

અને જળચર સીલે ઉડાન ભરી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.