હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન તા. ૧૬ અોગસ્ટના રોજ ફેડરેશન અોફ પાટીદાર સમાજ હોલ ખાતે કરવામાં આવ્યું હતું.

હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન તા. ૧૬ અોગસ્ટના રોજ ફેડરેશન અોફ પાટીદાર સમાજ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકો અને યુવાનોએ ખૂબજ સુંદર મનોરંજક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ પ્રસંગે ભારતીય હાઇકમિશનના ફર્સ્ટ સેક્રેટરી શ્રી પ્રિતમ લાલ, એમપી બેરી ગાર્ડીનર, એમપી બોબ બ્લેકમેન, બ્રેન્ટ કાઉન્સિલના વડા મોહમ્મદ બટ્ટ, બ્રેન્ટના લિબ ડેમ નેતા પોલ લોર્બર, હિન્દુ ફોરમ અોફ બ્રિટનના ચેરમેન હરીભાઇ હાલાઇ અને હેરો બ્રેન્ટના સંસ્થાના ૩૦૦ જેટલા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ મહેમાનોએ સુંદર આયોજન અને સેવા કામગીરી બદલ હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટના પદાધિકારીઅોને અભિનંદન આપ્યા હતા.

હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.