આ તે કબીર વડ છે કે પછી : ઇંગ્લેન્ડનું ટ્રી અોફ ધ યર

શેરવુડ ફોરેસ્ટના અોકવુડના ઝાડ 'ધ મેજર અોક'ને ઇંગ્લેન્ડના 'ટ્રી અોફ ધ યર' બનવાનું સૌભાગ્ય સાંપડ્યું છે.

શેરવુડ ફોરેસ્ટના અોકવુડના ઝાડ 'ધ મેજર અોક'ને ઇંગ્લેન્ડના 'ટ્રી અોફ ધ યર' બનવાનું સૌભાગ્ય સાંપડ્યું છે. વુડલેન્ડ ટ્રસ્ટ દ્વારા કરાયેલા સર્વેક્ષણમાં 'ધ મેજર અોક'ને સૌથી વધુ મત મળ્યા હતા. રોબીન હુડ જ્યાં છુપાતો હતો તે ઝાડ તરીકે વિખ્યાત આ ઝાડને હવે યુરોપીયન ટ્રી અોફ ધ યરની સ્પર્ધામાં સ્થાન મળશે. 

આ તે કબીર વડ છે કે પછી : ઇંગ્લેન્ડનું ટ્રી અોફ ધ યર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.