કચ્છ વિશેષાંક ૨૦૧૪ : કચ્છી હોવાનું ગૌરવ

કચ્છ અને કચ્છીઓ વિશે ૨૦૧૨માં વિશેષ મેગેઝિન ‘અસાંજો કચ્છ’ના પ્રકાશન બાદ આગામી દિવસોમાં કચ્છીઅોની સફળતાની સરાહના કરતા વિશેષાંક ‘કચ્છી હોવાનું ગૌરવ’નું પ્રકાશન 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા કરવામાં આવનાર છે.

કચ્છ અને કચ્છીઓ વિશે ૨૦૧૨માં વિશેષ મેગેઝિન ‘અસાંજો કચ્છ’ના પ્રકાશન બાદ આગામી દિવસોમાં કચ્છીઅોની સફળતાની સરાહના કરતા વિશેષાંક ‘કચ્છી હોવાનું ગૌરવ’નું પ્રકાશન 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા કરવામાં આવનાર છે.

‘કચ્છી હોવાનું ગૌરવ’ વિશેષાંકમાં કચ્છ તેમ જ બ્રિટિશ કચ્છીઓ વિશે અંગ્રેજી તથા ગુજરાતી બન્ને ભાષામાં હંમેશની જેમ નિશ્ચિત મુદ્દા-વિષયો પર આધારિત, માહિતીસભર અને વાચકોને ગમે તેવી ઉપયોગી લેખસામગ્રી હશે. આ વિશેષાંક A4 સાઈઝમાં અને સુંદર ગ્લોસી પાનાઓ, સંપૂર્ણ રંગીન તેમ જ આશરે ૫૦થી વધુ પાનાનો હશે.

વિશેષાંકમાં સમાવાયેલ લેખોનો વ્યાપ:

કચ્છનો ઈતિહાસ, ભૂગોળ અને વારસો તેમજ સદીઓ દરમિયાન કચ્છીઓનું સ્થળાંતર.

મુંબઈ તથા ભારતના અન્ય પ્રદેશોમાં કચ્છીઓનું સ્થળાંતર.

કચ્છીઓની વિશિષ્ટ કુશળતાઓ અને વેપારી લાક્ષણિકતાઓ.

ભારત તેમ જ વિદેશમાં બાંધકામ, જથ્થાબંધ અને રીટેઈલ બિલ્ડિંગ સામગ્રી, હોસ્પિટાલિટીથી માંડી ઔદ્યોગિક ઉત્પાદન તેમજ વિવિધ વ્યવસાયોમાં તેઓનું પરંપરાગત કૌશલ્ય.

જીવનના તમામ પાસામાં કચ્છીઓની વિવિધતા અને તરવરાટ.

કચ્છીઓ અને તેમની પરંપરાગત કળા અને સંસ્કૃતિ.

યુવાન કચ્છીઓ - તેમનું શિક્ષણ, સમૃદ્ધિ, ઉદ્યોગસાહસિકતા તેમ જ જીવનના અન્ય પાસા. યુકેમાં સફળ કચ્છીઓ

કચ્છી સમુદાયની સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ.

આ વિશેષાંક ચોક્કસપણે તમારી ઉદ્યોગસાહસિકતાને કચ્છીઓ સમક્ષ લાવશે અને તેનાથી તમારા બિઝનેસ / વ્યવસાયોને નિશ્ચિતપણે ફાયદો થશે.

સર્વે લવાજમી ગ્રાહકોના કરકમળમાં આ વિશેષાંક સાદર કરવામાં આવશે. વધુ માહિતી માટે સંપર્ક કરવા વિનંતી.

દક્ષાબેન ગામી, પ્રોજેક્ટ કો-અોર્ડીનેટર 07875 229 111.

કિશોરભાઇ પરમાર 07875 229 088

કોકીલાબેન પટેલ 07875 229 177

કમલ રાવ 020 7749 4001

કચ્છ વિશેષાંક ૨૦૧૪ : કચ્છી હોવાનું ગૌરવ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.