ફોર્ચ્યુનની સર્વશ્રેષ્ઠ સીઈઓની યાદીમાં ૩ ભારતીયનો સમાવેશ

ન્યૂ યોર્કઃ આંતરરાષ્ટ્રીય મેગેઝિન ‘ફોર્ચ્યુન’ના બિઝનેસ પર્સન ઓફ ધ ઇયર લિસ્ટમાં ભારતીય મૂળના ત્રણ સીઇઓને સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અજય બંગા, સત્યા નંદેલા અને દિનેશ પાલીવાલનો સમાવેશ થાય છે. 

આ યાદીમાં કુલ ૫૦ નામ છે. સૌથી ઉપર ગૂગલના સીઇઓ લેરી પેજ અને એપલના સીઇઓ ટીમ કુક બીજા સ્થાને છે. અલીબાબાના જેક મા ૧૦મા, ફેસબુકના માર્ક ઝુકરબર્ગ ૧૩મા, એમેઝોનના જેફ બેજો ૨૫મા અને બર્કશાયર હેથવેના વોરેન બફેટ ૩૪મા સ્થાને છે. આ સૌને કંપનીને ઝડપથી આગળ લઈ જવાનો શ્રેય આપ્યો છે.

ફોર્ચ્યુનની સર્વશ્રેષ્ઠ સીઈઓની યાદીમાં ૩ ભારતીયનો સમાવેશ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.