હેવાનીયત કે જંગલીયત

છોકરીઅોની ગેંગ મેમ્બરની એક યુવતીએ પોલીસને બાતમી આપનાર ૧૫ વર્ષની કન્યા પર પોતાના ભાઇ દ્વારા બળાત્કાર કરાવતા બળાત્કારી યુવાન લેકનને પાંચ વર્ષની, તેની બહેન એલીયાહને સાડા ચાર વર્ષની સજા ફટકારવામાં અવી હતી.

છોકરીઅોની ગેંગ મેમ્બરની એક યુવતીએ પોલીસને બાતમી આપનાર ૧૫ વર્ષની કન્યા પર પોતાના ભાઇ દ્વારા બળાત્કાર કરાવતા બળાત્કારી યુવાન લેકનને પાંચ વર્ષની, તેની બહેન એલીયાહને સાડા ચાર વર્ષની સજા ફટકારવામાં અવી હતી. જ્યારે તેમને મદદ કરનાર ૧૬ વર્ષની કન્યાને ૧૦ મહિના માટે રીહેબીલીટેશન પર મોકલવા અોર્ડર કરવામાં અવ્યો હતો.

૧૯ વર્ષની એલીયાહ વીક્સે ૧૫ વર્ષની બાળાને સાંકડી ગલીમાં આંતરીને 'સ્નીચીસ ગેટ સ્ટિચીસ' કહી ઘેરી લીધી હતી અને પછી અમે તારા પર હુમલો કર્યો હતો તેની માહિતી પોલીસને કેમ આપી તેમ કહી બળજબરીથી બળાત્કાર કર્યો હતો. અોલ્ડ બેઇલી કોર્ટના જજ જેર્મી ડોને જણાવ્યું હતું કે આ બાળસહજ ગુનો નથી, આ ખૂબજ ગંભીર અપરાધ છે'.

હેવાનીયત કે જંગલીયત
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.