આણંદમાં રૂ. ૬૦૦ કરોડનું મૂડીરોકાણ થશે

વલ્લભ વિદ્યાનગરઃ રાજ્ય સરકારે જાન્યુઆરી ૨૦૧૫માં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનું આયોજન કરાયું છે.

જેમાં દેશવિદેશ સહિત રાજ્યના ઉદ્યોગકારો રાજ્યના અનેક જિલ્લાઓમાં મૂડીરોકાણ કરવા પ્રેરાય તે માટે આણંદ જિલ્લામા ૩૦ ઉદ્યોગકારોએ રૂ. ૬૦૦ કરોડનું મૂડીરોકાણ કરવા અને ૩ હજાર રોજગારીની તકો ઊભી કરવા ગત સપ્તાહે વિટ્ઠલઉદ્યોગનગર ખાતે કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં બાંહેધરી આપી હતી. કલેકટર રાકેશ શંકરના અધ્યક્ષસ્થાને વાઇબ્રન્ટ સમિટના રોડ શોનું  પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આણંદમાં રૂ. ૬૦૦ કરોડનું મૂડીરોકાણ થશે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.