કચ્છ વિશેષાંક ૨૦૧૪ : કચ્છી હોવાનું ગૌરવ

કચ્છ અને કચ્છીઓ વિશે ૨૦૧૨માં વિશેષ મેગેઝિન ‘અસાંજો કચ્છ’ના પ્રકાશન બાદ આગામી બે સપ્તાહમાં કચ્છી ભાઇ બહેનોની સફળતાની સરાહના કરતા વિશેષાંક ‘કચ્છી હોવાનું ગૌરવ’નું પ્રકાશન 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા કરવામાં આવનાર છે.

કચ્છ અને કચ્છીઓ વિશે ૨૦૧૨માં વિશેષ મેગેઝિન ‘અસાંજો કચ્છ’ના પ્રકાશન બાદ આગામી બે સપ્તાહમાં કચ્છી ભાઇ બહેનોની સફળતાની સરાહના કરતા વિશેષાંક ‘કચ્છી હોવાનું ગૌરવ’નું પ્રકાશન 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા કરવામાં આવનાર છે.

જે ભાઇ બહેનો અને સવિશેષ કચ્છના મૂળ વતની હોય તેઅો જો 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' મંગાવતા ન હોય તેમને માટે આ વિશેષ સુવર્ણ અવસર છે. 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ'નું એક વર્ષનું લવાજમ માત્ર £૩૪ છે અને બે વર્ષનું લવાજમ માત્ર £૬૨ છે. પ્રતિ સપ્તાહના માત્ર ૬૮ પેન્સ એટલે કે રોજના આશરે ૯ પેન્સ ભરીને બે બે સાપ્તાહિકો વાંચી શકશો.

આટલુંજ નહિં આ વિશેષાંક બાદ આગામી સપ્તાહો - મહિનાઅોમાં અમે ખાના, પીના, ગાના, નાચના, વેડિંગ સ્પેશ્યલ, ઇન્ડિયન રીયલ એસ્ટેટ, ટ્રાવેલ એન્ડ ટુરીઝમ, હાઉસ એન્ડ હોમ, બ્રિટીશ લોહાણા અને સૌને મનગમતું '૨૦૧૫નું કેલેન્ડર' પ્રકાશીત કરનાર છીએ. આ બધા વિશેષાંકો સર્વે લવાજમી ગ્રાહકોને ઘેર બેઠા પોસ્ટ દ્વારા વિના મૂલ્યે - ભેટ સ્વરૂપે મોકલવામાં આવે છે. જો આપ આગામી બે સપ્તાહોમાં લવાજમ ભરશો તો આપને દીવાળી અંક પણ સાદર કરવામાં આવશે.

મિત્રો હવે પછી બીજું શું જોઇએ? ચાલો.... તો આજે જ આપનું લવાજમ ભરવા માટે 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' કાર્યાલયને ફોન નં. 020 7749 4080 ઉપર ફોન કરો અથવા લવાજમ માટેની વિસ્તૃત માહિતી માટે જુઅો પાન નં. ૬.

કચ્છ વિશેષાંક ૨૦૧૪ : 'કચ્છી હોવાનું ગૌરવ' વિષે વધુ માહિતી માટે સંપર્ક:

દક્ષાબેન ગામી, પ્રોજેક્ટ કો-અોર્ડીનેટર 07875 229 111.

00000000000000000

Kuttch-Special-29-11-14-KR

કચ્છ વિશેષાંક ૨૦૧૪ : કચ્છી હોવાનું ગૌરવ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.