ચારૂસતના ડો. એમ.સી. પટેલ લંડન પ્રવાસે

અાણંદ નજીક ચાંગા ખાતે એકરોની વિશાળ ધરતી પર વિસતરેલી ચારૂસત હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન અને માતૃસંસ્થા કેળવણી મંડળના માનદમંત્રી ડો. એમ.સી. પટેલ તા. ૨ અોગષ્ટ, રવિવારે બે સપ્તાહ માટે લંડનની મુલાકાતે અાવી રહ્યા છે. તેઅો અહીં ચારૂસતના વિકાસમાં સહયોગી બનનાર દાતાઅો અને સહકાર્યકર્તાઅોને મળશે. વધુ વિગત માટે સંપર્ક શૈલેષભાઇ 0788 920 6843