તો બ્રાઇટનમાં બીચ પર ધુમ્રપાન થઇ નહિં શકે

બ્રાઇટન કાઉન્સિલના હેલ્થ બોર્ડ દ્વારા ગત ૨૧ તારીખે ઠરાવ કરવામાં આવ્યો હતો કે 'બ્રાઇટનના બીચ પર ધુમ્રપાન કરવામાં ન આવે તે માટે જનમત જાગૃત કરવો.' ધુમ્રપાન પર પ્રતિબંધથી બાળકો અને ધુમ્રપાન ન કરતા લોકોને રાહત થશે. જો ધુમ્રપાન પર પ્રતિબંધ આવશે તો બ્રાઇટન પ્રથમ બીચ હશે જેના પર ધુમ્રપાન થઇ શકશે નહિં. બ્રાઇટનના ૪૨ જેટલા પાર્કમાં ધુમ્રપાન નહિં કરવા માટે સ્વૈચ્છીક પ્રતિબંધ છે.

  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.