ત્રાસવાદી હુમલાના પ્લાનિંગનો આરોપ

લુટનઃ યુકેમાં અમેરિકી લશ્કરી કર્મચારીઓ પર હુમલાનું કથિત આયોજન કરવાનો અને સીરિયામાં ISસાથે જોડાવાના પ્રયાસનો આરોપ લુટનની બે વ્યક્તિ પર લગાવાયો છે. ત્રાસવાદી કૃત્યો આચરવાના ઈરાદાનો પણ આરોપ ધરાવતા ૨૪ વર્ષીય જુનૈદ અહમદ ખાન અને તેના ૨૨ વર્ષીય અંકલ શાઝિબ અહમદ ખાન વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ હાજર થયા હતા.

ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસમાં કાઉન્ટર-ટેરરિઝમના નાયબ વડા ડેબોરાહ વોલ્શે કહ્યું હતું કે

જુનૈદ ખાન અને શાઝિબ ખાન પ્રતિબંધિત ત્રાસવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઈન લેવાન્ટમાં જોડાવા માટે સીરિયા જવાની યોજના ઘડી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરાયો છે. આ સંબંધે અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ થઈ હતી, જેને પાછળથી મુક્ત કરાયો હતો.

ત્રાસવાદી હુમલાના પ્લાનિંગનો...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.