ખૂબ દારૂ પીનારા પ્રૌઢોની યાદશક્તિ ઝડપથી ઘટે છે

લંડનઃ પ્રૌઢ વયના લોકો જો ખૂબ દારૂ પીતા હોય તો તેમના માટે જોખમ છે. વૃદ્ધ વયે વધુ પડતો દારૂ પીવાથી યાદશક્તિ ઘટે છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે જે પ્રૌઢો સ્ટાન્ડર્ડ અઢી કરતા વધુ પેગ દારૂ પીવે છે તેમની યાદદાસ્ત ઝડપથી ઓછી થાય છે.

પ્રૌઢ વયના લોકો પર એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. દારૂનું અતિશય સેવન કરવાથી પ્રૌઢ વ્યક્તિની જ્ઞાન અને યાદશક્તિમાં ઝડપીથી ઘટાડો થતો જોવા મળ્યો છે એવું લંડનના અભ્યાસ લેખક સેવરિન સાબિયાએ જણાવ્યું હતું. જે પુરુષો દારૂ પીતા નથી, ભૂતકાળમાં દારૂ પીતા હતા અથવા મધ્યમ પ્રમાણમાં દારૂ પીવે છે તેમનામાં કોઈ તફાવત જોવા મળ્યો નથી.

ખૂબ દારૂ પીનારા પ્રૌઢોની યાદશક્તિ ઝડપથી ઘટે છે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.