લંડન મેયરની ચૂંટણીમાં ખાન સામે ગોલ્ડસ્મિથ

લંડન મેયરની ચૂંટણીમાં ખાન સામ
London- Sadiq Khan_Zac

સાદિક ખાન અને ઝેક ગોલ્ડસ્મિથ

લંડનઃ કન્ઝર્વેટિવ ઝેક ગોલ્ડસ્મિથ અને લેબર પાર્ટીના સાંસદ સાદિક ખાન લંડનના મેયર પદ માટે મે ૨૦૧૬માં યોજાનારી ચૂંટણીમાં મુખ્ય હરીફ હશે. ૪૦ વર્ષીય ગોલ્ડસ્મિથને ટોરી પાર્ટીના ઉમેદવાર તરીકે નોમિનેટ કરાયા છે. તેમણે ૭૦ ટકા મેળવી MEP સૈયદ કમાલ, એન્ડ્રયુ બોફ અને સ્ટીફન ગ્રીનહાઘને પાછળ રાખી દીધા હતા.

લંડનના મેયર બનવાની આ હરીફાઈ બે પક્ષોની જ નહિ પરંતુ અમીર અને ગરીબ વર્ગના પ્રતિનિધિઓ વચ્ચેની પણ બની રહેશે. રિચમન્ડ પાર્ક અને નોર્થ કિંગ્સ્ટનના સાંસદ ગોલ્ડસ્મિથ ગર્ભશ્રીમંત છે, જ્યારે સાદિક ખાન બસ ડ્રાઈવરના પુત્ર અને યુકે સરકારમાં સેવા આપનારા બીજા મુસ્લિમ છે. બન્ને હરીફો લંડનને સારું સ્થળ બનાવવા ખાતરી આપે છે. ખાને પોતાના હરીફ ગોલ્ડસ્મિથને આવકાર આપવા સાથે લંડનની સમસ્યાઓ બાબતે પડકાર પણ ફેંક્યો હતો.

લંડન મેયરની ચૂંટણીમાં ખાન સામ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.