ડો. વિઠ્ઠલભાઇ પટેલનું નિધનઃ

સરદાર પટેલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ ડો. વિઠ્ઠલભાઈ સોમાભાઈ પટેલનું ૧-૪-૨૦૧૫ના રોજ અવસાન થયેલ છે.

સરદાર પટેલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ ડો. વિઠ્ઠલભાઈ સોમાભાઈ પટેલનું ૧-૪-૨૦૧૫ના રોજ અવસાન થયેલ છે. તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સદ્ગતનો પાર્થિવદેહ અનુપમ મિશન ખાતે પંચમહાભૂતમાં વિલિન થયો છે.

વડોદરામાં બનશે રેલવે યુનિવર્સિટીઃ રેલવે અધિકારીઓને તાલીમ આપતી વડોદરાની સંસ્થા નેશનલ એકેડેમી ઓફ ઇન્ડિયન રેલવેને હવે યુનિવર્સિટીનો દરજ્જો મળશે. આ અંગે રેલવે રાજ્ય પ્રધાન દ્વારા તાજેતરમાં જ સત્તાવાર જાહેર કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૫-૧૬ના રેલવે બજેટમાં પણ રેલવે પ્રધાને રેલવે યુનિવર્સિટી શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેના પગલે રેલવે મંત્રાલય દ્વારા જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ડો. વિઠ્ઠલભાઇ પટેલનું નિધનઃ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.