લાઇફપાર્ટનર સાથે ફ્લર્ટ કરી સેક્સની મોજ માણો

લાઇફપાર્ટનર સાથે ફ્લર્ટ કરી સેક્સની મોજ માણો

લંડનઃ સેક્સ એ સુખી દાંપત્યજીવનની ગુરુચાવી છે. જો તમારું જાતીય જીવન ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહ્યું હોય તો લાઈફપાર્ટનર સાથે ફ્લર્ટ કરીને સેકસની મોજ માણી શકાય છે. જો પતિ-પત્ની એકબીજાના સંબંધોને નવો આયામ આપે અને સેક્સની મજા માણવાના નવા ઉપાયો અજમાવે તો થાકને ભગાડીને સેક્સની મજા માણી શકાય છે.

પતિ-પત્ની સેક્સ માણતાં પહેલાં એકબીજા સાથે ફ્લર્ટ કરે તો તેની મજા જ અનેરી હોય છે. આંખો વડે ઈશારા કરવા, કાનમાં રોમેન્ટિક વાત કરવી, સરપ્રાઈઝ ગિફ્ટ આપવી કે રોમેન્ટિક મેસેજ મોકલવો વગેરે રોમાન્સ વધારવાના ઉપાયો છે જે સેક્સલાઈફમાં એનર્જીનો સંચાર કરે છે.
બેડરૂમના માહોલને રોમેન્ટિક બનાવવા માટે પાર્ટનર સાથે અચાનક લિપ-લોક કરો, તેની આંખો બંધ કરીને પ્રેમ કરો, રોમેન્ટિક ગીતો વગાડો કે પછી કેન્ડલ લાઈટ કરો. અને હા, મનપસંદ રંગનો નાઈટડ્રેસ પહેરો તો સેક્સની વધારે સારી રીતે મજા માણી શકાશે.
સેક્સ એક્સપર્ટ્સના મતે મોર્નિંગસેક્સ સૌથી વધારે આનંદદાયક હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. રોજબરોજનાં જીવનમાં ટેન્શનને દૂર રાખવા માટે ઇચ્છા હોય કે ન હોય તો પણ સમયાંતરે સેક્સ માણતા રહો. રાત્રે સેક્સ પહેલાં બે કલાક પહેલાં સાદું ભોજન જમો અને બે કલાકનાં અંતરાલ પછી સેક્સ માણો.
નિષ્ણાતોનું કહેવું છે કે સેક્સનો મૂડ વધારે તેવો ખોરાક ખાવાથી સેક્સની મજા અનેરી હોય છે. જો લાઈફપાર્ટનરને ચોકલેટ્સ ભાવતી હોય તો તે આપીને સેક્સ માટે તેને માનસિક રીતે તૈયાર કરો. પ્રોટીનયુક્ત ખોરાક ખાવાથી સેક્સની એનર્જી વધે છે તો જાતીયશક્તિ વધારે તેવો ખોરાક બે કલાક પહેલાં ખાવો ઇચ્છનીય છે. આયોડીન અને ફોલેટ એવો ખોરાક છે કે જે સેક્સની એનર્જી વધારે છે. પતિ-પત્ની બંનેને એક જ સમયે એક સાથે સેક્સમાં રસ પડે તે આવકાર્ય સ્થિતિ છે, જો પતિ કે પત્ની બંનેમાંથી કોઈ એકને સેક્સ પ્રત્યે અરુચિ હોય તો તેમની સેક્સલાઈફ પરાણે-પરાણે ચાલતી હોય છે, પણ તેમાં કૃત્રિમતાનો ભાવ જન્મતો હોવાથી પૂરતો આનંદ મેળવી શકાતો નથી.

લાઇફપાર્ટનર સાથે ફ્લર્ટ કરી સેક્સની મોજ માણો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.